GSSSB દ્વારા નવી પરિક્ષા પદ્ધતિની જાહેરાત કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓમાં જે દ્વિધા ઉદભવી હતી તેનું સમાધાન છે ‘LIBERTY’S MERG’
2024ના નવા અભ્યાસક્રમ અનુસાર COMBINED COMPETITIVE EXAMINATION-(CCE)ની પ્રાથમિક તથા મુખ્ય પરિક્ષા માટેનું પાયાનું પુસ્તક
આ પુસ્તકમાં પ્રાથમિક પરિક્ષામાં વધારે ગુણભાર ધરાવતા ‘તાર્કિક અભિયોગ્યતા’ વિષય પર વિશેષ ભાર આપવામાં આવેલ છે.તાર્કિક અભિયોગ્યતા વિષયના તમામ મુદ્દાઓની વિસ્તૃત તથા ઉદાહરણ સહીત સમજુતી આપવામાં આવેલ છે.
અંગ્રેજી અને ગુજરાતી ભાષાના તમામ મુદ્દાઓની વિસ્તૃત અભ્યાસક્રમલક્ષી માહિતીનો સમાવેશ
ગણિત જેવા અઘરા વિષયનું એકદમ સરળ અને રસપ્રદ શૈલીમાં ઉદાહરણ સહીત વર્ણન
આ પુસ્તકના વાંચન પછી ઉમેદવાર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરી શકે તે હેતુસર દરેક પ્રકરણના અંતે કેન્દ્ર અને રાજ્ય સ્તરે યોજાયેલી અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપવામાં આવેલ છે.
2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર મોડેલ પ્રશ્નપત્રનો સમાવેશ
              Shipping Worldwide
              Offering Open Discount
              Publishing Quality Work
              Serving Mon to Sat