પુસ્તકની વિશેષતાઓ :-
2025ના નવા અભ્યાસક્રમ મુજબનું વર્ગીકરણ,
GPSC દ્વારા આયોજિત વિવિધ પરીક્ષાઓના વર્ષ 2016 થી 2024 સુધીના મુખ્ય પરીક્ષાના તમામ પ્રશ્નોનો સમાવેશ,
UPSCના વર્ષ 2013 થી 2024 સુધીના મુખ્ય પરીક્ષાના તમામ પ્રશ્નોનો સમાવેશ,
ઉત્તર લેખનનો અભિગમ,INTRODUCTION,BODY,CONCLUSION સહિત યોગ્ય માળખાનો સમાવેશ,
મુખ્ય પરીક્ષાના પ્રશ્નોની શબ્દ મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વિના વિષયવસ્તુનું વ્યાપક નિરૂપણ,
મુખ્ય પરીક્ષાના પ્રશ્નોના અંતે દર્શાવેલ વિવિધ નિર્દેશો માટેના અભિગમનો સમાવેશ,
Shipping Worldwide
Offering Open Discount
Publishing Quality Work
Serving Mon to Sat