*  આ પુસ્તક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી (વર્ગ-૩) પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ છે.
   *  આ પુસ્તકમાં નવા અભ્યાસક્રમ અનુસાર ભાગ-1 અને 2 નો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે.
   *  આ પુસ્તકની સાથે સામાન્ય જ્ઞાન સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરતી બુકલેટ ફ્રી આપવામાં આવે છે.
   *  આ પુસ્તકમાં નવા અભ્યાસક્રમ અનુસાર મોડલ પ્રશ્નપત્રનો સમાવેશ કરવામાં આવેલ છે.
   *  આ પુસ્તકમાં ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 જેવી વર્તમાનલક્ષી બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
   *  આ પુસ્તકમાં 5 ફેબ્રુઆરી 2025 સુધીના વર્તમાન પ્રવાહોનો સમાવેશ કરવામાં આવેલ છે.
  ► આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો :
      •   Reasoning and Data Interpretation
      •   Quantitative Aptitude
      •   કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેગ્વેજ
      •   વિજ્ઞાન અને ટેકનોલોજી
      •   ભારતીય બંધારણ
      •   પંચાયતી રાજ
      •   ગુજરાતનો ઈતિહાસ
      •   ભારતનો ઈતિહાસ
      •   ગુજરાતની ભૂગોળ
      •   ભારતની ભૂગોળ
      •   ગુજરાતનો વારસો
      •   ભારતનો વારસો
      •   ભૌતિક તથા વિશ્વની ભૂગોળ
      •   ગુજરાતનો પરિચય
      •   ભારતનો પરિચય
      •   વિશ્વનો પરિચય
       •  રમતગમત 
       •  મહત્વના રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય દિવસો
       •  રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પુરસ્કારો
       •  વૈશ્વિક સંસ્થાઓ
       •  વર્તમાન પ્રવાહો
 
              Shipping Worldwide
              Offering Open Discount
              Publishing Quality Work
              Serving Mon to Sat
Review By: Joshna Tabiyad - Feb 28, 2025
Bhiloda thi mahadev aaro palant shamlaji arvali